{"product_id":"tamara-potana-sauthi-kharab-dushman-banvanu-bandh-karo-9789347491832-new","title":"Tamara Potana Sauthi Kharab Dushman Banvanu Bandh Karo!","description":"\u003cp\u003eજો તમે સ્વ-સહાય પુસ્તકોનાં શોખીન છો અને આશ્ચર્ય કરો છો કે લગભગ દરેક પુસ્તકના અદભુત વિચારો થોડા સમય પછી કેમ ઝાંખા પડી જાય છે, તો આ પુસ્તકમાં તમને જવાબ મળી શકે. એક કારણ એ છે કે તમને સેલ્ફ હેલ્પ શરૂ કરતાં પહેલાં પૂર્વ-તૈયારીની જરૂર છે. આ પુસ્તક શેના વિશે છે? તમે સર્જનાત્મક છો અને તમારી પાસે ઘણી દેખીતી અને છુપી પ્રતિભાઓ હોઈ શકે. પરંતુ તમે તેને વ્યક્ત કરવામાં, વિસ્તારવામાં અને આગળ વધવામાં સંઘર્ષ કરો છો. આ પુસ્તક એક સરળ માર્ગદર્શક છે, જે વિખંડિત મનનું સમારકામ કરશે. આ એક પગલું તમારું એવું બૂસ્ટર રોકેટ બનશે, જે તમને પરિપૂર્ણ જીવનની નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. આ પુસ્તક તમારે શા માટે વાંચવું જોઈએ? આ તમારી સ્વ-વિકાસની યાત્રાનું પ્રથમ પગલું છે. જીવનમાં ઘણી વખત મેં અનુભવ્યું કે હું જ મારો સૌથી ખરાબ દુશ્મન છું. અને અનેક પુસ્તકોમાં શોધવા પ્રયત્ન કર્યા પણ અંતે નિષ્ફળ થઈને મેં જાતે જ શોધ શરૂ કરી અને પછી મેં મારા પોતાના માટે જે કંઈ લખ્યું એ જ આ પુસ્તક દ્વારા તમારી સમક્ષ છે. આ પુસ્તક તમને કેવી રીતે મદદ કરી શકે? આ પુસ્તક બતાવે છે કે તમે કેવી રીતે સમજદારીથી તમારા આગલા ૨૪ કલાકમાં, તમે હંમેશા કરવા માંગતા હતા તે બધું સામેલ કરી શકો છો અને વધુ સ્વસ્થ, સમૃદ્ધ \u003c\/p\u003e","brand":"INDEPENDENT CAT","offers":[{"title":"New","offer_id":67613923344674,"sku":"9789347491832-new","price":21.83,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0893\/4755\/5618\/files\/9789347491832.jpg?v=1793098633","url":"https:\/\/www.albakireads.com\/products\/tamara-potana-sauthi-kharab-dushman-banvanu-bandh-karo-9789347491832-new","provider":"AlbakiReads","version":"1.0","type":"link"}